અગ્નિવીરો માટે Good News, 25% થી વધુ નોકરીઓ ‘કન્ફર્મ’ થવાના ચાન્સ, કેન્દ્રની વિચારણાં
New Delhi,તા.05 કેન્દ્ર સરકાર અગ્નિવીર યોજનાને શ્રેષ્ઠ બનાવવાના ઉપાયો પર વિચાર કરી રહી છે. આ દરમિયાન રક્ષા મંત્રાલયે ત્રણેય સેનાઓના પ્રમુખોને પૂછ્યું છે કે શું તે 25 ટકાથી વધુ અગ્નિવીરોને કન્ફર્મ કરવામાં સક્ષમ છે? ત્રણેય સેનાઓના પ્રમુખ ટૂંક સમયમાં આ વિશે સરકારને પોતાનો મત સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સેનામાં ભરતી ન […]