Africa ના મોઝામ્બિકમાં દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવામાં આવ્યા, અનેક ગુજરાતીઓ લૂંટાયા
Africa ,તા.૨૫ આફ્રિકાના મોઝામ્બિકમાં લૂંટની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અનેક ગુજરાતીઓને લૂંટવામાં આવ્યા છે. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ ગામમાં અનેક લોકોની દુકાનો લૂંટાઈ છે. હાલ આ તમામ વિસ્તારોમાં ભયનું વાતાવરણ છે અને સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરવામાં આવી રહી છે. લાર મેહરૂના રામજાનકી રોડ પર સુતાવર ગામ નજીક સ્થિત ૯૯ બજારના […]