Afghanistan માટે સેમિફાઇનલમાં પહોંચવું હજુ શક્ય?

Mumbai,તા.01 ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. શુક્રવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને જીતવા માટે 274 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ સામે કાંગારુ ટીમે 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદ વરસાદમાં મેચ ધોવાયા બાદ બંને ટીમોને 1-1 પોઇન્ટ […]

સતત બીજી ICC ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું

Lahore,તા.27 ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગ્રુપ બીની મેચો તથા સેમી ફાઈનલની ચેસનાં સમીકરણો વધુ રોમાંચક બનવા લાગ્યા છે. કરો યા મરો મુકાબલામાં અપસેટ સર્જાયો હોય તેમ અફઘાનીસ્તાને ઈંગ્લેન્ડને 8 વિકેટે પરાજીત કરી હતી. સતત બીજી આઈસીસી ટુર્નામેન્ટમાં અફઘાનીસ્તાન સામે ઈંગ્લેન્ડ પરાજીત થયુ હતું. અફઘાનીસ્તાનને હજુ સેમી ફાઈનલમાં પ્રવેશવાની તક છે જયારે ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું […]

Pakistanને અફઘાનિસ્તાન પર હુમલો કરતા ૧૫ લોકોના મોત, તાલિબાન ગભરાયા

Pakistan,તા.૨૫ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં હવાઈ હુમલો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ખામા પ્રેસના અહેવાલ મુજબ, ૨૪ ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની હુમલામાં લમન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો […]

Afghanistan માં ભયાનક માર્ગ અકસ્માત, ૫૦ લોકોના મોત; ૭૬ લોકો ઘાયલ

Kabul,તા.૧૯ અફઘાનિસ્તાનમાં બે માર્ગ અકસ્માતમાં કુલ ૫૦ લોકોના મોત થયા છે જ્યારે ૭૬ લોકો ઘાયલ થયા છે. સરકારી પ્રવક્તાએ ગુરુવારે આ અકસ્માતો વિશે માહિતી આપી હતી. ગઝની પ્રાંતના ગવર્નરના પ્રવક્તા હાફિઝ ઉમરે જણાવ્યું હતું કે કાબુલ-કંદહાર હાઈવે પર બુધવારે મોડી રાત્રે એક પેસેન્જર બસ અને એક ઓઈલ ટેન્કર અથડાયા હતા, જ્યારે બીજી દુર્ઘટના એ જ […]

Afghanistanના કાબુલમાં બ્લાસ્ટ,મંત્રીરહમાન હક્કાની સહિત ૧૨ના મોત

એક અહેવાલ પ્રમાણે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે હક્કાની ખોસ્તથી આવેલા લોકોના ગ્રૂપની યજમાની કરી રહ્યા હતા Afghanistan, તા.૧૨ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ બોડીગાર્ડસ સહિત ૧૨ લોકોના મોત થઈ ગયા […]

Afghanistan માં ધરા ધ્રૂજી, 5.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા ઉત્તર ભારતમાં પણ અનુભવાયા

Afghanistan,તા.29 અફઘાનિસ્તાનમાં ગુરુવારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા ભારતમાં પણ અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપથી લોકો ડરી ગયા હતા. National Center for Seismologyના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 11:26 કલાકે 5.7ની તીવ્રતાનો ભૂકંપ કાબુલથી 277 કિમી ઉત્તરપૂર્વમાં 255 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.અફઘાનિસ્તાનમાં આજે આવેલા ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીર, દિલ્હી સહિત ઉત્તર ભારતના […]

5.7ની તીવ્રતાએ Delhi-Jammu-Kashmir to Pakistanસુધી ધરા ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ

Jammu Kashmir,29 દેશભરમાં ભારે વરસાદી માહોલ વચ્ચે હવે ભૂકંપ આવતા લોકોમાં વધુ ભયનો માહોલ ફેલાયો છે. અફઘાનિસ્તાનથી શરૂ થયેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે છેક દિલ્હી એનસીઆરથી લઈને જમ્મુ-કાશ્મીર તથા પાકિસ્તાન સુધી હચમચી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 5.7 મપાઈ હતી જેને લઈને લોકોમાં ડર ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના […]

હાય હાય, આ કેવો પ્રતિબંધ! હવે આ country માં મહિલાઓ જાહેરમાં બોલી પણ નહીં શકે, દંડની જોગવાઈ

Afghanistan,તા.23  અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ નવા કાયદા હેઠળ મહિલાઓને જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાયદા હેઠળ હવે મહિલાઓએ ચહેરો ઢાંકવો પડશે. જે મહિલાઓ આ કાયદાનું પાલન નહીં કરે તો તેમને ચેતવણી અથવા ધરપકડ કરવામાં આવી શકે છે. ગુરુવારે (22મી ઑગસ્ટ) સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુન્દઝાદા દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ […]

India ના પૂર્વ ફિલ્ડિંગ કોચને અફઘાનિસ્તાને સોંપી જવાબદારી

અફઘાન ટીમે આર શ્રીધરને સહાયક કોચ બનાવ્યો છે Mumbai, તા.૨૨ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના કોચિંગ સેટઅપમાં મોટો ફેરફાર કર્યો છે. એશિયાની સૌથી ઝડપથી મજબૂત થઈ રહેલી ક્રિકેટ ટીમે પોતાની કોચિંગ ટીમમાં એક ભારતીય દિગ્ગજને સામેલ કર્યો છે. અફઘાન ટીમને આશા છે કે જે રીતે અજય જાડેજા  વર્લ્ડ કપમાં તેમની સાથે કામ કરીને તેમના પ્રદર્શનનું સ્તર […]