Gujarat માં 64 ટકા બાળકોને મોબાઈલનું વ્યસન

મોબાઇલ ફોન બાળકને એકલવાંયા બનાવી રહ્યાં છે અને અમુક કિસ્સામાં તો બાળકો પોતાની જીંદગી આપવા સુધીના પગલાં ભરી રહ્યાં છે. વિતેલા એક જ વર્ષમાં ગુજરાતમાં 12થી 17 વર્ષના બાળકોએ મોબાઇલ ફોન ન મળવાથી કે કોઇ મોબાઇલ ફોન ઉપર કોઇ ગેમ કે અન્ય વળગણથી આપઘાત કર્યાના ચાર બનાવ બની ચૂક્યાં છે. મોબાઇલ ફોનથી આવતી નિરાશાને કારણે […]