Shraddha Kapoor ફાઇનલી પોતાનું રિલેશનશિપ કર્યું કન્ફર્મ!
શ્રદ્ધા કપૂરે કહ્યું, ‘મને મારા પાર્ટનર સાથે સમય વિતાવવો અને મૂવી જોવાનું, ડિનર માટે બહાર જવું કે ટ્રાવેલ કરવું ગમે છે’ Mumbai,તા,14 બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર માટે વર્ષ ૨૦૨૪ ઘણું લકી રહ્યું છે. વાસ્તવમાં, આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા અને ૬૦૦ કરોડ […]