શુંઅભિનેત્રીSherlyn Chopraએ દીકરીને દત્તક લીધી છે ?
Mumbai, તા.૧ જાણીતી અભિનેત્રી શર્લિન ચોપરાએ એક બાળકીને દત્તક લીધી હોવાની ચર્ચાને લઈ લાઈમલાઈટમાં આવી છે. તાજેતરમાં શર્લિન ચોપરા એક રેસ્ટોરાંની બહાર નીકળી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી અને પૂછ્યું હતું કે શું તે છોકરીની દત્તક લીધી છે. હવે શર્લિને સોશિયલ મીડિયા પર દીકરી સાથે તસવીર પણ શેર કરી છે અને કેપ્શન પણ લખ્યું […]