અભિનેત્રી Monalisa નો બેડરુમનો બોલ્ડ અંદાજ થયો વાયરલ
ભોજપુરી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક મોનાલિસા તેના ચાહકોને તેની સ્ટાઈલથી પ્રભાવિત કરે છે Mumbai, તા.૨૭ ભોજપુરી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક મોનાલિસા તેના ચાહકોને તેની સ્ટાઈલથી પ્રભાવિત કરે છે. તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટાઓથી તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સને તેનો ખૂબસૂરત લૂક બતાવતી રહે […]