શું બાલિકા વધુની actress “Aanandi” એ કરી લીધા લગ્ન !

તાજેતરમાં અવિકા ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં જોવા મળી હતી Mumbai, તા.૨૪ તમને બધાને કલર્સ ટીવીની ફેમસ સિરિયલ ‘બાલિકા વધૂ’ તો યાદ જ હશે. આ શોની લીડ કેરેક્ટર છોટી આનંદી એટલે કે અવિકા ગૌર આજે પણ લોકો તેને યાદ કરી વખાણ કરતા થાકતા નથી. અવિકા લાંબા સમયથી આ સીરિયલનો ભાગ રહી. આ પછી તે […]