‘મારું સપનું છે કે હું લગ્ન ના કરું, સંબંધોથી મને ડર લાગે છે’,Adah Sharma

Mumbai,તા.12 એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ ‘કેરલા સ્ટોરી’ બ્લોકબસ્ટર રહી હતી. બોક્સ ઓફિસ પર તેણે ધૂંઆધાર કમાણી કરી હતી. તે બાદ આ સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવાને લઈને ચર્ચામાં રહી.હવે પોતાના એક નિવેદનને લઈને આ ચર્ચામાં આવી છે. અદાથી લગ્ન કરવાને લઈને સવાલ કરવામાં આવ્યો. તેની પર તેણે કહ્યું કે ‘હું લગ્ન કરવા માગતી નથી. મારું […]

Preity Zinta માતા સાથે પહોંચી કાશી વિશ્વનાથ મંદિર

પ્રીતિની લોકપ્રિય ફિલ્મોમાં ‘કલ હો ના હો’, ‘સોલ્જર’, ‘ચોરી ચોરી ચૂપકે ચુપકે’ અને ‘સંઘર્ષ’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે Mumbai, તા.૪ બોલીવુડની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યા બાદ તેની માતા નીલપ્રભા ઝિન્ટા સાથે મહાશિવરાત્રી નિમિત્તે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત શેર કરી હતી. પ્રીતિ ઝિન્ટા માતા સાથે મંદિર […]

Actress Sonam Kapoorમુંબઈના વાયુ પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી

મુંબઇ,તા.૨ દિલ્હીની હવાની ગુણવત્તા અંગેના સમાચાર દરરોજ મીડિયામાં છપાય છે. પરંતુ હવે મુંબઈમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. મુંબઈમાં હવાની ગુણવત્તા છેલ્લા કેટલાક દિવસોથી સતત બગડી રહી છે અને ૨ માર્ચે એકયુઆઇ ૧૪૨ ને વટાવી ગયો હતો. હવે બોલિવૂડ સ્ટાર્સ પણ અહીં સતત બગડતી હવાની ગુણવત્તાથી ચિંતિત થવા લાગ્યા છે. ગઈકાલે, હાસ્ય કલાકાર અને […]

સેલિબ્રિટી માસ્ટરશેફમાં ભાઇને યાદ કરી પવિત્ર રિશ્તા ફેમ રડી પડ્યા

આ સ્પર્ધા શોમાં દરેક જણને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી વાનગી બનાવવા જણાવવામાં આવ્યું હતું Mumbai, તા.૧૯ રૂપેરી પડદા પર દર્શકોનું મનોરંજન કરતા અને દોમ દોમ સાહ્યબીમાં રહેતા કલાકારોને જોઇને સામાન્ય લોકોને લાગે છે કે તેઓ કેટલા સુખી છે, ખુશ છે અને મઝાની લાઇફ જીવે છે, પણ તેઓ પણ જીવનમાં કેટલાય દુઃખ, પીડા, હતાશાનો સામનો કરતા […]

Actress Ishika Taneja એ મહાકુંભમાં સ્નાન કરીને અભિનય કારકિર્દીને કહ્યું અલવિદા

Prayagraj, તા.7અભિનેત્રી ઇશિકા તનેજાએ મહાકુંભમાં સ્નાન કરીને પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહી દીધું છે. 2017 ની ફિલ્મ ’ઇન્દુ સરકાર’ માં પોતાની ભૂમિકા માટે ઓળખ મેળવનાર ભૂતપૂર્વ બ્યુટી ક્વીન ઇશિકા તનેજાએ પ્રયાગરાજ 2025 ના મહાકુંભમાં ગત તા. 29 જાન્યુઆરીએ પવિત્ર ડૂબકી લગાવીને સનાતન ધર્મનું પાલન કર્યું અને પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહ્યું હતું.  ઇશિકા તનેજા મધ્યપ્રદેશના […]

Actress Athiya Shetty એ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે Mumbai, તા.૩૧ સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી આ દિવસોમાં તેની ગર્ભાવસ્થાની સફરનો આનંદ માણી રહી છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ સુંદર સફરની ઝલક પણ બતાવી રહી છે.બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર […]

બોલીવુડની અભિનેત્રી Ananya Pandey ને ત્રણ વખત લગ્ન કરવાં છે!

તાજેતરમાં આપેલાં નિવેદન દ્વારા અનન્યા પાંડેએ તેના લગ્ન વિશેના આયોજનનો સંકેત આપ્યો છે Mumbai, તા.૨ તાજેતરમાં આપેલાં નિવેદન દ્વારા અનન્યા પાંડેએ તેના લગ્ન વિશેના આયોજનનો સંકેત આપ્યો છે. તેનો આ અંગેનો વીડિયો છેલ્લાં કેટલાંક દિવસોથી વાયરલ થઈ રહ્યો છે. ‘ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવૂડ વાઇવ્ઝ’ની બીજી સીઝનમાં તેણે પોતાની આ ઇચ્છા જાહેર કરી હતી, કે તેને […]