Ganguly હવે બ્લૂ જર્સી નહીં પણ ‘ખાકી’ વર્દીમાં દેખાશે

એક તરફ સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિકની જાહેરાત કરી છે, જેમાં રાજકુમાર રાવ ગાંગુલીના રોલમાં જોવા મળશે Mumbai, તા.૮ એક તરફ સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિકની જાહેરાત કરી છે, જેમાં રાજકુમાર રાવ ગાંગુલીના રોલમાં જોવા મળશે. ત્યારે બીજી તરફ હવે ગાંગુલી એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. નેટફ્લિક્સ પર આવનારી સિરીઝ ‘ખાકી ૨’ના પ્રમોશનલ વીડિયોથી તેણે એક્ટિંગ […]