Reservation ની આગ: કોણ છે એ ત્રણ વિદ્યાર્થીઓ જેમના આંદોલનથી શેખ હસીનાની ખુરશી હોમાઈ

Bangladesh,તા.06 બાંગ્લાદેશમાં તાજેતરમાં જ સ્વાતંત્ર્ય સેનાનીના વંશજો માટે નોકરીમાં 30% ક્વોટાને હાઈકોર્ટે મંજૂરી આપતા દેશમાં જોખમી તંગદિલી ઊભી થઈ હતી. કુલ 17 કરોડની વસતીવાળા આ દેશમાં લગભગ સવા ત્રણ કરોડ યુવા બેરોજગારો છે. દેશના વિદ્યાર્થી આલમે હાઈકોર્ટના આ આદેશનો વિરોધ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના સંતાનો માટેના ક્વોટાને રદ કરવાની માંગ સાથે વ્યાપક વિરોધ કર્યો છે. જ્યારે […]