જાતીય શોષણનો શિકાર બનેલી મહિલાને Abortionનો અધિકારઃ Allahabad High Court

Prayagraj, તા.૧૩ જાતીય શોષણનો શિકાર બનેલી પીડિત મહિલાને મેડિકલ રીતથી ગર્ભને abortion કરવાનો અધિકાર છે, તેમ Allahabad High Courtએ પોતાના એક ચુકાદામાં કહ્યું છે. આ સાથે Allahabad High Courtએ કહ્યું કે જાતીય શોષણના મામલામાં કોઇ પણ મહિલાને abortion કરવાથી મનાઇ કરવી અને તેને માતૃત્વની જવાબદારીથી બાંધવી એ તેને સન્માનની સાથે જીવવાના Human Rightsથી વંચિત કરવા […]