Shweta Tiwari ‘આપકા અપના ઝાકિર’માં ITગર્લ બનશે

લોકપ્રિય કોમેડિયન ઝાકિર ખાન તેના નવા શો ‘આપકા અપના ઝાકિર’ સાથે પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે Mumbai, તા.૨૯ લોકપ્રિય કોમેડિયન ઝાકિર ખાન તેના નવા શો ‘આપકા અપના ઝાકિર’ સાથે પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર ટૂંક સમયમાં પ્રસારિત થવા માટે તૈયાર છે, આ શો રમૂજ અને સાચા જીવનના પાઠનું આહલાદક […]