એડિલેડ ટેસ્ટ મેચમાં હાર માટે રોહિત શર્મા જવાબદાર, Aakash Chopra
New Delhi,તા.૯ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૬ ડિસેમ્બરથી શરૂ થયેલી ટેસ્ટ મેચ રવિવારે સમાપ્ત થઈ હતી. ડે-નાઈટ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. હવે આ શ્રેણી ૧-૧ થી બરાબર થઈ ગઈ છે. એડિલેડ ટેસ્ટની હાર બાદ ફરી એકવાર રોહિત શર્માની કેપ્ટન્સી પર સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ […]