Americaના જંગલોમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા

Los Angeles,તા.૧૩ અમેરિકાના પશ્ચિમ કિનારાના લોસ એન્જલસ ક્ષેત્રમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ૨૪ પર પહોંચી ગયો છે અને હજારો ઘરો નાશ પામ્યા છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આ અઠવાડિયે પવન વધુ તીવ્ર બનશે, જેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે આગ ઓલવવાના પ્રયાસો તેજ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૧૬ લોકો ગુમ છે […]