78th Independence Day | લાલ કિલ્લા પરથી PM મોદીના વિપક્ષ પર પ્રહાર

New Delhi,તા.16 દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેના પછી તેમણે દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. સતત 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને વડાપ્રધાન મોદીનું સંબોધન અમુક લોકો નિરાશાવાદી, બચીને રહેજો : પીએમ મોદી  મહિલાઓ પર થતા […]

78th Independence Day પીએમ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે

સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનવા માટે લગભગ ૬,૦૦૦ વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે New Delhi,તા.૧૪ ભારત ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ તેનો ૭૮મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ડેપલોપડઇન્ડિયાજ્ર૨૦૪૭’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે […]

78th Independence Day ની પૂર્વ સંધ્યાએ,સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના સાકાર કરીશું

ભારત ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો : ગરીબી રેખામાં જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો’ રાષ્ટ્રપતિ મુર્મુ New Delhi, તા.૧૪ દેશના ૭૮મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, અમે એવી પરંપરાનો એક ભાગ છીએ જે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના અને ભાવિ પેઢીઓની આકાંક્ષાઓને જોડે છે. જે આવનારા વર્ષોમાં આપણા રાષ્ટ્રને તેની સંપૂર્ણ ભવ્યતામાં પુનઃસ્થાપિત કરશે. […]