આગામી Lok Sabha ની ચૂંટણી 543 નહીં પણ 750 બેઠકો પર થઇ શકે છે
New Delhi,તા.18 લોકસભાની આગામી ચૂંટણી વધારાયેલી બેઠકો સાથે કરવામાં આવી શકે છે અને ૫૪૩ નહીં પણ ૭૫૦ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી શકે છે. ૨૦૦૨ના સિમાંકન કાયદામાં બેઠકો વધારવા માટે વર્ષ ૨૦૨૬ સુધી રોક લગાવાઇ છે. જે બાદ વસતી ગણતરીના આંકડાના આધારે સિમાંકન કરી શકાશે. નવા સિમાંકન બાદ લોકસભાની બેઠકો વધી શકે છે. જોકે તેને […]