Valsad જિલ્લાને મેઘરાજાએ ફરી ધમરોળ્યું, વાપીમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર

 Valsad:03 ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વલસાડ જિલ્લાના 45 મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદથી વાપી જળમગ્ન બન્યું વાપીમાં […]