6 મંત્રાલય બંધ, દોઢ લાખ નોકરીઓનો અંત, કંગાળ Pakistan આર્થિક કટોકટીમાં ફસાયું
Pakistan,તા,30 રોકડની તંગીથી ત્રસ્ત પાકિસ્તાને વહીવટી ખર્ચ ઘટાડવાના ભાગરૂપે 1,50,000 સરકારી પોસ્ટ નાબૂદ કરવાની સાથે છ મંત્રાલયો બંધ કરવાની અને અન્ય બે મંત્રાલયોને ભેગા કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનની નવી જાહેરાતો આઈએમએફ સાથે 7 અબજ ડોલરની લોન મામલે થયેલી સમજૂતીના ભાગરૂપે છે. પાકિસ્તાન આર્થિક કટોકટીમાં ફસાયું ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે 26 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનને મંજૂર કરેલી […]