PM મોદીએ 17 લાખ રૂપિયાનો 7.5 કેરેટનો ડાયમંડ ભેટ ફર્સ્ટ લેડી Jill Biden ને આપ્યો હતો

Washington,તા.04 યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023માં ફર્સ્ટ લેડી જીલ બાઈડનને 20,000 ડોલરનો હીરો આપ્યો હતો, જે કોઈ પણ વિદેશી નેતા દ્વારા બાઈડન પરિવારને આપવામાં આવેલી સૌથી મોંઘી ભેટ હતી.  વડાપ્રધાન મોદીએ જૂન 2023માં વ્હાઇટ હાઉસમાં ખાનગી ડિનર દરમિયાન 7.5 કેરેટનો હીરો આપ્યો હતો. તે સમયના વિનિમય દર (એક્સચેન્જ રેટ) મુજબ […]