Wayanad માં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, ૬૫ લોકોના મોત, ૧૦૦થી વધુને કાટમાળમાંથી બચાવી લેવાયા

Wayanad  તા.૩૦ કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં  આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં ૬૫ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦ લોકો ઘાયલ થયા છે. સેંકડો લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]