Gujarat ના ૫ દિવ્યાંગ ખેલાડી Paralympics રમવા પેરિસ જશે

૨૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ ૨૦૨૪ યોજવામાં આવશે Ahmedabad, તા.૪ હાલ પેરિસમાં ઓલિમ્પિકની રમતો રમાઈ રહી છે. અત્યાર સુધી ભારતને ૩ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. જોકે, હજી અનેક ગેમ્સ બાકી છે, જેમાં ભારતીય ખેલાડીઓ જીતે તેવી આશા છે. આ વચ્ચે જલ્દી જ પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ પણ શરૂ થશે. ત્યારે પેરિસ ૨૦૨૪ […]