world ના 1 ટકા ધનવાનો દાયકામાં 42 ટ્રિલિયન ડોલર કમાયા

વિશ્વની ગરીબ 50 ટકા વસ્તીની સરખામણીએ આ એક ટકા લોકોની કમાણી 36 ગણી: અઢળક સંપતિ પર 0.5 ટકાનો ટેક્સ પણ ચુકવતા નથી Mumbai, તા.26 ભારત સહિત વિશ્વસ્તરે અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ત્યારે ગ્લોબલ સંગઠન ‘ઓકસકામ’ના રીપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે છેલ્લા એક દાયકામાં વિશ્વના ટોચ એક ટકા ધનવાનોની સંપત્તિમાં 42 […]