Team India ની ત્રીજી મેચમાં પણ શ્રીલંકા સામે શરમજનક હાર
Sri lanka,તા.08 શ્રીલંકા પ્રવાસની વનડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમ સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાયી હતી. જેમાં ભારતીય ટીમને 110 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની કૅપ્ટનશીપવાળી ટીમ 3 મેચની વનડે સિરીઝ 2-0થી હારી ગઈ હતી. […]