ઝેલેન્સ્કીએ યુક્રેનના 33rd Independence Day નિવેદન આપ્યું

Ukraine, તા.૨૪ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત લઈને ભારત પરત ફર્યા છે. આ સંદર્ભમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયામાં યુદ્ધ ’પાછું આવ્યું’ છે. ઝેલેન્સ્કીએ યુક્રેનના ૩૩મા સ્વતંત્રતા દિવસે આ નિવેદન આપ્યું. તેમણે જારી કરેલા વીડિયોમાં કહ્યું કે રશિયા યુક્રેનનો નાશ કરવા માંગતું હતું, […]