Indian team ઑસ્ટ્રેલિયાના સૂપડાં સાફ કર્યા, તૂટ્યો 30 વર્ષ જૂનો રેકૉર્ડ

Mumbai,તા.27 ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની યુથ વનડે સીરિઝની છેલ્લી મેચ જીતીને ભારતીય ટીમે આ સીરિઝમાં ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચી દીધો છે.પુડુચેરીમાં રમાયેલી સીરિઝની આ છેલ્લી મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 324 રન બનાવ્યા હતા. સામે જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 7 […]