Kangana’ નું બેફામ નિવેદન ભાજપને ભારે પડ્યું, સ્પષ્ટતા માટે વીડિયો જાહેર કરવો પડ્યો

Himachal Pradesh,તા,25 હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. કંગના રણૌતે શું કહ્યું? કંગના રનૌતે કૃષિ કાયદા અંગે કહ્યું હતું કે, ‘હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો […]