Bangladesh માં મુહમ્મદ યુનુસ પાસે ૨૭ મંત્રાલયો, નવી સરકારમાં હિંસક આંદોલનકારીઓ મંત્રી બન્યા

Bangladesh,તા.૧૦ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. યુનુસે શુક્રવારે વિવિધ મંત્રાલયોના વર્કલોડનું વિતરણ કર્યું હતું. નોંધનીય વાત એ છે કે યુનુસે ૨૭ મંત્રાલયો કે વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નવી સરકારના વિદેશ મંત્રી તૌહીદ હુસૈને કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું કે, આપણે મોટા દેશો સાથેના સંબંધોમાં […]