Maharashtra માં ૨૬મી નવેમ્બર પહેલાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે

પંચે વિધાનસભા ચૂંટણીને કેન્દ્રમાં લઈ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે Maharashtra , તા.૨૮ મહારાષ્ટ્રમાં ૨૬ નવેમ્બર પહેલાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે. જેની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી દીધી છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રના પ્રવાસે છે. ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ૨૬ નવેમ્બર સુધીમાં […]