26/11 Mumbai attack માં બિઝનેસમેન તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો
New Delhi,તા.૧ અમેરિકામાં ભારતને મોટી સફળતા મળી છે. ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાની કોર્ટે રાણાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે. ઓગસ્ટ ૨૦૨૪માં પોતાનો ચુકાદો આપતી વખતે યુએસ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી હતી. રાણા પર […]