Gujarat Tourism ના વાંકે દાંડી કૂચનો હેરિટેજ રૂટ જર્જરિત, 2500 કરોડના ખર્ચે શરૂ થયો હતો પ્રોજેક્ટ

Gujarat,તા,25 દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મહાત્મા ગાંધીની દાંડી કૂચ નિર્ણાયક સ્થાન ધરાવે છે. આ કૂચથી બ્રિટિશ સરકાર વિરુદ્ધ પ્રજાકીય જાગૃતિનું પ્રચંડ મોજું ઊભું થયું અને ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં તે પ્રખર લોકજાગૃતિની ઘટના બની રહી. દાંડી કૂચનું આ મહત્ત્વ વર્તમાન જ નહીં ભાવિ પેઢી પણ સમજી શકે માટે 2005માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા દાંડી હેરિટેજ રૂટનો […]