Day-Night Test matches વધશે, વનડેમાં પણ બદલાવ, ક્રિકેટના નિયમોમાં ફેરફારની ICCની તૈયારી

Mumbai,તા.23 ટૂંક સમયમાં ICC ટેસ્ટ અને વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને લઈને કેટલાક મોટા ફેરફારો કરી શકે છે. ટેસ્ટ અને વનડે ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે ICC આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ચક્રમાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ મેચની સીરિઝ યોજવાનું આયોજન કરી રહ્યું છે. આ સિવાય વનડે ક્રિકેટમાં 25 ઓવર માટે બે નવા બોલનો ઉપયોગ અને પછી બાકીની 25 […]

Rohit Sharma થયો ગુસ્સે, મેચ ટાઈ થયા બાદ બોલ્યો – ‘એક રન બાકી હોય અને જીતી ના શકો

Colombo,તા.03 ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. જેમાં પ્રથમ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે ટાઈ થઈ  હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 8 વિકેટે 230 રન બનાવી શકી હતી. જેના જવાબમાં રમવા આવેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમે 75 રનના સ્કોર પર […]