Champions Trophy જીતનાર ભારતીય ટીમ પર ધનવર્ષા : 19.5 કરોડ રૂપિયાનું ઈનામ

Dubai,તા.10 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારત 12 વર્ષ પછી આ ટ્રોફી જીત્યું છે. ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ટીમ માટે મોટી રકમની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ માટે કુલ 6.9 મિલિયન ડોલરની ઇનામી રકમ નક્કી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ છેલ્લી વખત 2017 માં રમાઈ હતી, ત્યારે અને હવે આપવામાં આવતી ઈનામી […]