૧૮ વર્ષ બાદ India માં દેખાશે શનિ નું ચંદ્રગ્રહણ

ભારતમાં ૨૪-૨૫ જુલાઈની મધ્ય રાતે શનિ ચંદ્રમાની પાછળ છુપાઈ જશે અને ચંદ્રમાની પાછળથી શનિ ઝાંખો જોવા મળશે New Delhi, તા.૨૩ હંમેશા વાદળોની વચ્ચે છુપાઈ જતો ચંદ્ર પોતાની ઓથમાં શનિને છુપાવા જઈ રહ્યો છે. ૧૮ વર્ષ બાદ ભારતમાં આ દુર્લભ ખગોળીય નજારો જોવા મળશે. ભારતમાં ૨૪-૨૫ જુલાઈની મધ્ય રાતે આ નજારો જોવા મળશે. આ સમયે શનિ […]