Jharkhand Assembly માં હંગામાને કારણે ભાજપના ૧૮ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા

Ranchi,તા.૧ ઝારખંડના ભાજપના ૧૮ ધારાસભ્યોને ૨ ઓગસ્ટે બપોરે ૨ વાગ્યા સુધી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધારાસભ્યો સીએમ હેમંત સોરેન દ્વારા વિપક્ષના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર અને માર્શલ દ્વારા ગૃહમાંથી ઘણા વિપક્ષી ધારાસભ્યોને હાંકી કાઢવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. વાસ્તવમાં, બુધવારે બીજેપી ધારાસભ્યો રોજગાર સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર જવાબ આપવાના સીએમ હેમંત સોરેનના […]