Vadodara માં Chandipura virus થી વધુ છ બાળકો પોઝિટિવ, અત્યાર સુધી કુલ 18 બાળકના મોત

Vadodara, તા.01 વડોદરા જિલ્લામાંથી ચાંદીપુરા વાઇરસ ધરાવતા વધુ છ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સાથે વધુ બે શંકાસ્પદ બાળદર્દી સહિત કુલ 8 બાળદર્દી હાલ સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં છે. જે પૈકીના ચાર બાળકોની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં છે જ્યારે અન્ય ચાર બાળકની વોર્ડમાં સારવાર થઈ રહી છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કુલ 32 […]