Kedarnathમાં ફસાયેલા 17 ગુજરાતી શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ, ભારે ઉત્તરાખંડમાં વરસાદ

Uttarakhand,તા.02  કેરળના વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતો સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેના માર્ગ ધોવાઇ ગયા છે. આ દરમિયાન કેદારનાથ ધામની યાત્રાએ પહોંચેલા અરવલ્લીના 17 જેટલા શ્રદ્ધાળુઓ વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ […]