Virat Kohli એ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 16 વર્ષ, ત્રણ રેકૉર્ડ તોડવામાં નવી પેઢીને છૂટી જશે પરસેવો

New Delhi, તા.20 ભારતીય ટીમના દિગ્ગજ બેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષ પૂરા કરી દીધા છે. કોહલી 2008માં આજના દિવસે વનડે  ફોર્મેટમાં ડેબ્યૂ કરતા શ્રીલંકા સામે પોતાની પહેલી વનડે મેચ રમી હતી. જો કે આ મેચમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. અને માત્ર 12 રન બનાવીને આઉટ […]