૧૫ વર્ષ બાદ Smriti Irani નું ટીવી પર કમબેક ? ટીવી સીરિયલમાં દેખાશે
Mumbai,તા.૧૫ અભિનેતામાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાનીએ શૉ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી થી નામ-પ્રસિદ્ધિ મેળવી. હવે સમાચાર આવી રહ્યા છે કે સ્મૃતિ ઈરાની ૧૫ વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે. એવા અહેવાલો છે કે અનુપમામાં સ્મૃતિ ઈરાની ખાસ કૈમિયો કરતી જોવા મળશે. સ્મૃતિ ઈરાની રૂપાલી ગાંગુલી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. […]