Niraj to Vinesh… ભારતના 117 રમતવીરો ‘મેડલ’ મેળવવા તાકાત દેખાડશે
117માંથી 70 ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિક સ્પર્ધામાં ઉતરશે શુટીંગની તમામ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓ સામેલ Paris, તા.26 ઓલિમ્પિકને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુક્રવારે ઉદ્ઘાટન સમારોહ સાથે, 10 હજારથી વધુ એથ્લેટ્સ પેરિસમાં 17 દિવસ સુધી વિજય માટે લડશે. જેમાં ભારતના સૌથી વધુ ખેલાડીઓ પણ ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરશે. ટોક્યોમાં સાત મેડલ જીત્યા હતા. […]