Israel દ્વારા ગાઝામાં કરાયેલી એરસ્ટ્રાઈકમાં ૧૦૦થી વધુના મોત
ઈઝરાયલ દ્વારા કરાયેલી એરસ્ટ્ર્કાઈકમાં ઘાયલો મોટી સંખ્યામાં હોવાની આશંકા : હમાસે જાહેર કર્યું નિવેદન Gaza,તા.૧૦ ઈરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે ઈઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત બોમ્બમારા અને એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ આજે ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં ૧૦૦થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયાના […]