Kareena Kapoor એક ફિલ્મ માટે ૧૦-૧૫ કરોડ રૂપિયા લે છે?
આજકાલ, શોબિઝના કોરિડોરમાં કલાકારોની ટીમ અને કર્મચારીઓ પરના ખર્ચની ફિલ્મના બજેટ પરની અસરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે Mumbai, તા.૨૨ આજકાલ, શોબિઝના કોરિડોરમાં કલાકારોની ટીમ અને કર્મચારીઓ પરના ખર્ચની ફિલ્મના બજેટ પરની અસરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. દરેક અભિનેતા અને નિર્માતા આ અંગે ખુલીને વાત કરી રહ્યા છે. જ્યારે કરીનાની ૧૦ થી […]