મુંબઈની Lilavati Hospital ના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ પર ૨૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

છેલ્લા ૨૦ વર્ષમાં તબીબી ઉપકરણોની ખરીદી અને વેચાણની આડમાં ૧,૨૫૦ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. Mumbai,તા.૧૨ લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓએ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો મેડિકલ કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રસ્ટે ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કથિત ગેરરીતિના કેસમાં ત્રીજી એફઆઇઆર નોંધાવી છે. હવે ટ્રસ્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ને […]