Rajkot,તા.21
Prime Minister Narendra Modiના Dream Project હેઠળ Rajkotનાં હીરાસર નજીક International Green Field Airport કાર્યરત બાદ વર્ષ 2024 એક વર્ષમાં 10,53,341 Passangersએ હવાઈ સેવાનો લાભ લીધો હતો.
Saurashtraમાં ઓદ્યોગિક ક્ષેત્રે હબ ગણાતા Rajkotમાં અનેક વર્ષો હવાઈ સેવા ઉપલબ્ધ છે. ગત વર્ષ 2023માં હિરાસર નજીક International Airport તૈયાર થતા તા.27મી July 2023નાં રોજ Prime Minister Narendra Modiનાં હસ્તે Airportનું વિધિવત રીતે ઉદ્ઘાટન થયા બાદ Rajkotના જુના Airportનું નવા International Airportમાં સ્થળાંતર સાથે તા. 10મી September 2023થી હવાઈ સેવાનો પ્રારંભ થયા બાદ Airportની સુવિધામાં વધારો કરવા માટે Air Traffic Control Tower, અદ્યતન સુવિધાસભર Terminal કાર્યરત થતાં Rajkot શહેરને દેશના અન્ય Metro City સાથે જોડતી હવાઈ સેવા સૌરાષ્ટ્રવાસી અને પર્યટનોને ઉપયોગી લાભદાયી નિવડી છે.
Airport Authority નાં સતાવાર આંક મુજબ ગત-2024નાં વર્ષમાં કુલ 10,53,341 પ્રવાસીઓએ હવાઈ સફર માણી હતી જેમાં 5,35,966 પ્રવાસીઓનું આગમન અને 5,17,375 પ્રવાસીઓએ પ્રસ્થાન કર્યું હતું. ડેઈલી સરેરાશ 2885 પ્રવાસીઓનું આવાગમન રહ્યુ હતું.
ગત 2024ના વર્ષમાં April 82,852 May, 86291, July 76118, August 78376, October 90258, November 101181, December 103516 પ્રવાસીઓનું આગમન પ્રસ્થાન નોંધાયુ હતું.
ગત January 25 એક માસમાં 1,10,098 પ્રવાસીઓ નોંધાયા હતા.જેમાં 55210 આગમન અને 54888 પ્રસ્થાન સાથે 799 ફલાઈટનું લેન્ડીંગ ટેકઓફ નોંધાયું છે.
હાલ Internationalમાં નવુ અદ્યતન Terminal તૈયાર થતાં હવાઈ મુસાફરો વિમાન માંથી સીધા જ એરોબ્રીજ મારફત Terminalમાં પ્રવેશી પાર્કિગ સુધી સરળતાથી પહોંચી રહ્યા છે. પરંતુ કમનસીબી એ છે કે હજુ એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટની સુવિધા નથી.
માત્ર નામ પુરનું જ ઈન્ટરનેશનલ ગણાય છે. હાલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં દિલ્હી, મુંબઈ, ગોવા, પૂના, હૈદરાબાદ, બેંગ્લોર જેવા મેટ્રો શહેરોને જોડતી સીધી હવાઈ સેવામાં ડેઈલી 11 થી 12 ફલાઈટનું આવાગમન રહે છે. જેનો હવાઈ મુસાફરો ઉદ્યોગકારો સ્ટુડન્ટ, પર્યટકો લાભ રહ્યા છે.