New Delhi,તા.12
વાયનાડમાં પ્રચાર પુરો કરીને પછી આજથી તેઓ મહારાષ્ટ્રમાં ચુંટણી પ્રચારમાં જોડાવાના હતા પણ તેમના વિમાનમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા તેમનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ કરાયો છે.
તેઓ બુલઢાણા જીલ્લાના ચીખલીમાં સભાને સંબોધવાના હતા તથા સોયાબીન ઉત્પાદક ખેડુતોને મળવાના હતા. દિલ્હીથી રવાના થતા પુર્વે જ તેમના વિમાનમાં ટેકનીકલ ક્ષતિ હોવાનું જાહેર થયું હતું.