Franceના President ઈમેન્યુઅલ મેક્રોન પણ Modi સાથે Parisમાં ૧૪માં ‘India-France CEO Forum’માં હાજરી આપી હતી
નવીદિલ્હી,૧૨
PM Narendra Modiએ Franceમાં AI સમિટમાં French રોકાણકારોને આકર્ષિત કરતા સંબોધનમાં કહ્યું કે, India આવવાનો આ શ્રેષ્ઠ સમય છે. PM Narendra Modiએ Franceની કંપનીઓને Indiaની વિકાસ ગાથાનો એક ભાગ બનીને અમર્યાદિત તકોનો વિચાર કરવા આમંત્રણ આપ્યું હતું. Modiએ Franceની કંપનીઓને કહ્યું કે Indiaમાં રોકાણ કરવાનો આ ‘યોગ્ય સમય’ છે. Franceના President ઈમેન્યુઅલ મેક્રોન પણ Modi સાથે Parisમાં ૧૪માં ‘India-France CEO Forum’માં હાજરી આપી હતી. Modiએ તેમના સંબોધનમાં India અને France વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આપેલા પ્રોત્સાહનનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન Modiએ કહ્યું કે India અને France માત્ર લોકતાંત્રિક મૂલ્યોથી જોડાયેલા નથી, અમારી મિત્રતાનો પાયો ઊંડો વિશ્વાસ, નવીનતા અને જન કલ્યાણની ભાવના પર આધારિત છે. અમારી ભાગીદારી માત્ર બે દેશો સુધી મર્યાદિત નથી. અમે વૈશ્વિક સમસ્યાઓ અને પડકારોના ઉકેલ માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. મારી છેલ્લી મુલાકાત દરમિયાન, અમે અમારી ભાગીદારી માટે ‘૨૦૪૭ રોડમેપ’ની રૂપરેખા આપી હતી. આ પછી, અમે દરેક ક્ષેત્રમાં વ્યાપકપણે સહકાર આપી રહ્યા છીએ.” તેમણે એરોસ્પેસ, બંદરો, સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, ડેરી, રસાયણો અને ઉપભોક્તા ચીજવસ્તુઓ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું, જ્યાં India-France સહયોગ પહેલેથી જ ચાલી રહ્યો છે. Franceના ઉદ્યોગોને INdiaની વિકાસયાત્રામાં જોડાવા આમંત્રણ આપતાં વડાપ્રધાન Modiએ કહ્યું, “જ્યારે Franceની કાર્યક્ષમતા અને INdiaનો સહકાર એક સાથે આવે છે, જ્યારે Indiaની ઝડપ અને Franceની ચોકસાઈ એક સાથે આવે છે, જ્યારે ફ્રાન્સની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા એક સાથે આવે છે. પછી માત્ર વ્યાપારનો માહોલ જ નહીં પણ વૈશ્વિક પરિવર્તન આવશે. Parisમાં ૧૪મા ‘ઈન્ડિયા-ફ્રાન્સ સીઈઓ ફોરમ’માં PM મોદીએ ન્યૂ ઈન્ડિયાની વાર્તા સંભળાવી ત્યારે દુનિયાને આશ્ચર્ય થયું. નવા ભારતની તાકાત વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા દેશમાં ૧૨૦ નવા એરપોર્ટ ખોલવા જઈ રહ્યા છીએ. આનાથી તમે ભારતમાં નવી શક્યતાઓની કલ્પના કરી શકો છો. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ ભાગ લીધો હતો. મોદીએ તેમના સંબોધનમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આપેલા પ્રોત્સાહનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સ્થિર રાજકારણ અને અનુમાનિત નીતિ મિકેનિઝમ પર આધારિત ભારત એક પસંદગીનું વૈશ્વિક રોકાણ સ્થળ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ફ્રાન્સના માર્સેલી પહોંચ્યા. આ દરમિયાન, તેમણે સ્વતંત્રતા સેનાની વી.ડી. સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમણે તે જ બંદર શહેરમાં “હિંમતપૂર્વક ભાગી જવાનો પ્રયાસ” કર્યો હતો. મંગળવારે રાત્રે (સ્થાનિક સમય) ત્યાં પહોંચ્યા પછી, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પોસ્ટમાં કહ્યું, “હું માર્સેલી પહોંચી ગયો છું. ભારતની આઝાદીની લડાઈમાં આ શહેરનું વિશેષ મહત્વ છે. અહીં જ મહાન બહાદુર સાવરકરે ભાગી જવાનો હિંમતભર્યો પ્રયાસ કર્યો હતો.” તેમણે કહ્યું, ”હું માર્સેલીના લોકો અને તે સમયના ફ્રેન્ચ કાર્યકરોનો પણ આભાર માનું છું જેમણે તેમને બ્રિટિશ કસ્ટડીમાં ન સોંપવાની માંગ કરી હતી. વીર સાવરકરની બહાદુરી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.