Philippines માં ધાર્મિક પરેડમાં ઈસા મસીહની બ્લેક નાજરીન પ્રતિમાને ચૂમવા શ્રધ્ધાળુઓની હોડ

Share:

Philippines,તા.10

ફિલીપાઈન્સની રાજધાની મનીલામાં ગુરૂવારે નીકળેલી ધાર્મિક પરેડમાં ઈસા મસીહની ‘બ્લેક નાજરીન’ પ્રતિમાને ચૂમવા માટે શ્રધ્ધાળુઓમાં હોડ મચી હતી. આ પ્રતિમા મનીલાના ચર્ચામાં છે અને દર વર્ષે 9 જાન્યુઆરીની પરેડમાં તેને બહાર કાઢવામાં આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *