રાજકોટ:ઈલેક્ટ્રીક પેનલના બોક્સનું પાર્સલ ટ્રાવેલ્સ માંથી સુપર કેરીમાં લોડ કરતી વેળાએ ત્રાટકી
24 l72 બોટલ શરાબ અને વાહન મળી ₹7.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો: માલવાહનનો ચાલક ફરાર
Rajkot,તા.18
વાપી થી ખાનગી બસમાં ઈલેક્ટ્રીક પેનલના બોક્સમાં છુપાવીને લાવેલો વિદેશી દારૂનો જથ્થો શહેરના ગ્રીનલેન્ડ ચોકડી ચોકડી પાસે માર્કેટિંગ યાર્ડ પાસે સુપર કેરી વાહનોમાં લોડ કરતી વેળાએ પોલીસને જોઈ સુપર કેરી વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસે બોક્સ ખોલતા જેમાંથી રૂપિયા ૩.૯૭ લાખની કિંમતનું 24 72 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે ખાનગી ટ્રાવેલ્સના બસની તારીખની પૂછપરછ કરતા તેણે લોખંડના ઈલેક્ટ્રિક પેનલ ના બોક્સમાં હોવાનું કહીને મોકલ્યા હોવાની જણાવ્યું હતું. પોલીસે દારૂ અને વાહન મળી રૂપિયા 7.11 લાખની કિંમતનો કબજે કરી ધોરણ સમી કાર્યવાહી હાથ ધરી છે વધુ વિગત મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા તેમજ બુટલેગરો દ્વારા શહેરમાં પોલીસની આંખમાં ધૂળ નાખી અલગ અલગ કીમિયા દ્વારા દારૂ ખુશાળવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની પોલીસ કમિશનર બ્રજેશ જાને મળેલી બાતમીના આધારે પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ જે હું સહિતના સ્ટાફ દ્વારા રીંગરોડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે વાપી તરફથી આવી રહેલી તીર્થ ટ્રાવેલ્સ નામની બસમાં પાર્સલની હાડમાં વિદેશી દારૂની પોટલેગર દ્વારા ફેરવી કરી રહ્યા હોવાની મળેલી વાતની ના આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટિંગ યાર્ડ તરફ સર્વિસ રસ્તા પર વોચ ગોઠવી હતી ત્યારે તીર્થ ટ્રાવેલ્સની બસમાંથી લોખંડના ઈલેક્ટ્રીક પેનલના બોક્સમાં કરેલું બોક્સ ઉતારી અને મારુતિ કંપનીની સુપર કેરી વાહનમાંઉતારી રહ્યા હોવાની એક કોન્સ્ટેબલ કિરતસિંહ કોન્સ્ટેબલ વાલજીભાઈ ને મળેલી બાતમીના આધારે એ.એસ.આઇ મયુરભાઈ સંતોષભાઈ મહિપાલસિંહ હરદેવસિંહ રાઠોડ સહિતના સ્ટાફેદરો પાડ્યો હતો. બરોડા ની ગંધ આવી જતા સુપર કેરી વાહનના ચાલક નાસી ગયો હતો ત્યારે પોલીસે પાર્સલ ખોલતા જેમાંથી રૂપિયા 3.97 લાખની કિંમતનો 24 72 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે તીર્થ ટ્રાવેલ્સની બસના ચાલકને પૂછપરછ કરતા તેણે પાર્સલ મોકલ્યા હોવાનું કહ્યું હતું તેઓને દારૂ બાબતની કોઈ જાણ ન હતી ત્યારે બુટલેગર દ્વારા લોખંડના ઈલેક્ટ્રિક પેનલના બોક્સમાં કરી અને દારૂ કુશળવાની પહેરવી કરી હતી પરંતુ પીસીબી ના સ્ટાફની સજાગતા થી વિદેશી દારૂનો જથ્થો તેમજ વાહન મળી રૂપિયા 7.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો નું પાર્સલ વાપી થી મોકલ્યા હોવાનું ખુલ્યું છે પોલીસે સુપર કેરી વાહનના ચાલકની વાહન નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે બાદ વિદેશી દારૂના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.