Mumbai,તા.15
મુંબઇના બાન્દ્રા-કુર્લા મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાં આજે બપોરે એકાએક આગ ફાટી નીકળતા લોકોમાં ફફડાટ સર્જાયો હતો. તંત્ર દ્વારા તાબડતોબ આગ બુઝાવવાની કામગીરી કરી લેવામાં આવી હતી. લોકો ટોળે વળ્યા હતા. આગમની ઘટનાને પગલે મેટ્રો ટ્રેન સેવા પ્રભાવિત થઇ હતી. થોડો વખત રોકવામાં આવી હતી.