Morbi,તા.13
સંગઠન પર્વ 2024 અંતર્ગત મોરબી તાલુકાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમા ચૂંટણી અધિકારી દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, સહ ચૂંટણી અધિકારી ચંદુભાઈ હુંબલ, રજનીભાઇ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા. જિલ્લા પંચાયત હંસાબેન પારધી, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા સહિતનાં તમામ કાર્યકર્તા ભાઈઓ હાજર રહ્યા હતા.